Chepter : 1

Thursday, 28 March 2019

Introduction

વિદ્યાર્થી મિત્રો ,
શુભેચ્છા.
જૂન 2019 થી ધો.12 સાયન્સના પાઠ્યપુસ્તકો બદલાય રહ્યા છે.
અહીં  આ બ્લોગમાં રસાયણ વિજ્ઞાન વિષયને સરળ રીતે રજૂ  કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.